Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar News - latest jamnagar news 030144

HDFC બેંક દ્વારા શહેર-િજલ્લામાં 6 સ્થળે રક્તદાન

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:01 AM

જામનગર : એચડીએફસી બેંક દ્વારા આ વર્ષે તા. 7 થી 9 શહેર-િજલ્લામાં છ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં બેંક...

  • Jamnagar News - latest jamnagar news 030144
    જામનગર : એચડીએફસી બેંક દ્વારા આ વર્ષે તા. 7 થી 9 શહેર-િજલ્લામાં છ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં બેંક દ્વારા 11 વર્ષથી રકતદાન કેમ્પનું આયોજન કરાય છે અને આ વર્ષે 12માં આયોજન કરાયું છે. તા. 7ના પાર્ક કોલોની શાખામાં સવારે 9 થી 5, ભાણવડમાં સવારે 10 થી 2, તા. 8ના સિક્કામાં દિગ્વિજય સિમેન્ટ કંપની લિ. ના સહયોગથી એસડીસીસીએલ હોસ્પિટલમાં સવારે 9 થી 2, હાપામાં ધરતી મોટર્સમાં સવારે 9 થી 2 તા. 9ના જામજાેધપુર શાક માર્કેટેના બાલમંદિરમાં સવારે 9 થી 4 તથા મોટાથાવરીયા ગામે 5, નવતનપુરીધામ ખીજડા મંદિર, તપોવન ફાઉન્ડેશનના સહયોગથી વાત્સલ્યધામમાં સવારે 9 થી 1 દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ