Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar News - latest jamnagar news 030141

જામનગરમાં રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા મા અમૃતમ્ કાર્ડ કાઢી આપવાનો નિ:શુલ્ક કેમ્પ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:01 AM

જામનગર : શહેરમાં આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં તા. 9ના સવારે 9 વાગ્યે વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ...

  • Jamnagar News - latest jamnagar news 030141
    જામનગર : શહેરમાં આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં તા. 9ના સવારે 9 વાગ્યે વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા જિલ્લા પંચાયત અને મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી માઁ અમૃતમ્ કાર્ડ કાઢી આપવાનો નિ:શુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં મર્યાદિત સંખ્યામાં કાર્ડ ઈસ્યુ કરવાના હોવાથી વહેલો તે પહેલાના ધોરણે કાર્ડ કાઢી આપવામાં આવશે અને આધાર કાર્ડ, પરમીટ, મામલતદારનો આવકનો દાખલો ઓરીજીનલ તથા નકલ સાથે લાવવાના રહેશે તો સર્વે ગરીબ જરૂરીયાતમંદોએ લાભ લેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ