Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar News - latest jamnagar news 030134

હજરત ઉસ્માન શાહ વલી જંગલી પીરબાબાનો ઉર્સ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:01 AM

જામનગર : મોરકંડાની ઢાળ સામે હજરત ઉસ્માન શાહ વલી જંગલી પીર બાબાનો ઉર્ષ શરીફ તા. 8ના રાત્રે 10 વાગ્યે મિલાદ શરીફ અને તા....

  • Jamnagar News - latest jamnagar news 030134
    જામનગર : મોરકંડાની ઢાળ સામે હજરત ઉસ્માન શાહ વલી જંગલી પીર બાબાનો ઉર્ષ શરીફ તા. 8ના રાત્રે 10 વાગ્યે મિલાદ શરીફ અને તા. 9ના બપોરે 1 વાગ્યે આમ ન્યાઝ રાખવામાં આવી છે તો સર્વે હિન્દુ-મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ