Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » નિ:શુલ્ક ડેન્ટલ કેર એન્ડ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

નિ:શુલ્ક ડેન્ટલ કેર એન્ડ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:01 AM

જામનગર | શહેરના જાયન્ટસ ગ્રુપ દ્વારા ડો. પૃથ્વીરાજસિંહ આર. રાઠોડના જન્મ દિવસ નિમિતે ડેન્ટલ કેર એન્ડ અવેરનેસ...

  • નિ:શુલ્ક ડેન્ટલ કેર એન્ડ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન
    જામનગર | શહેરના જાયન્ટસ ગ્રુપ દ્વારા ડો. પૃથ્વીરાજસિંહ આર. રાઠોડના જન્મ દિવસ નિમિતે ડેન્ટલ કેર એન્ડ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત જરૂરીયાત મંદ દર્દીઓ માટે તા. 10ના સવારે 10.30 થી 12.30 વાગ્યે લીમડા લાઇન, સીંધુ ભવન સામે આવેલ એડવાન્સ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાં નિ:શુલ્ક રાખવામાં આવ્યું છે તો કેમ્પનો શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending