શ્વાસના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:01 AM IST
Jamnagar News - latest jamnagar news 030130
જામનગર : કે. આર. શાહ ચેરિ. ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રભાબહેન આરોગ્ય કેન્દ્ર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી આરોગ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શ્વાસ, ઉધરસ, મોટી ઉધરસ, શરદી-દમ, શ્વાસ એલર્જી શરદી સાઈનસ વિગેરે રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા. 11 તથા 12ના સવારે 9.30 થી 12 અને સાંજે 4.15 થી 7 દરમિયાન પ્રભાબહેન આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. કેમ્પમાં પીકફલો મશીન દ્વારા શ્વાસની ગતિ માપવામાં આવશે અને નિદાન યજ્ઞમાં કેન્દ્રના વૈદ્ય કરિશ્મા નારવાણી અને વૈદ્ય નીલમ પારેખ સેવાઓ આપશે. તા. 10 સુધીમાં કેન્દ્રનો સંપર્ક કરવાનેા રહેશે.

X
Jamnagar News - latest jamnagar news 030130
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી