જામનગરમાં રાધિકા એડ્યુકેર સ્કૂલના સ્ટાફ દ્વારા કમ્પ્યૂટર વર્કશોપનું આયોજન

જામનગર : કિપ્સ લર્નિંગ સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા તા. 4ના પ્લેટિનમ હોટલ, રાજકોટમાં કોમ્પ્યુટર વર્કશોપનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:01 AM
Jamnagar News - latest jamnagar news 030127
જામનગર : કિપ્સ લર્નિંગ સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા તા. 4ના પ્લેટિનમ હોટલ, રાજકોટમાં કોમ્પ્યુટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં શહરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા એડમિન અને આઈ.ટી. હેડ ધર્મેન્દ્રસિંહ સોલંકી, એડમિન-કમ-આઈ.ટી. આસિસ્ટન્ટ અજય પરમાર, એકડેમિક હેડ મેહુલ પુંજાણી પ્રતિભાગી તરીકે ઉપસ્થિત રહયા હતાં અને વર્કશોપમાં ધીરજ ભાટિયા દ્વારા સાયબર અવેરનેસ તથા ટ્રાન્સફોર્મિંગ ટીચીંગ અને લર્નિંગ વિથ ઇનોવેટીવ ટીચીંગ મેથેડોલોજી તથા આધુનિક કોમ્યુટર કરી-ક્યુલમ વિશે માહિતી આપવામાં આવી હતી.

X
Jamnagar News - latest jamnagar news 030127
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App