જામનગરમા લાલબંગલા વિસ્તારમાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય છેે અને કોર્ટ, આરટીઓ તથા જામ્યુકોના કામ અર્થ મોટી સંખ્યામાં શહેરીજનો તથા જિલ્લામાંથી લોકોનું આવાગમન રહેતું હોય છે. લાલબંગલા કમ્પાઉન્ડની બહાર જ નોહોર્કિગ ઝોન અંગેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ આ બોર્ડ પાસે જ મોટી સંખ્યામાં ખાણી પીણીના ધંધાર્થીઓ બિનદાસ્ત અડીંગો જમાવી બેઠા છે. તસવીર - હસીત પોપટ
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો