Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar News - latest jamnagar news 030117

જામનગર જિલ્લા પંચાયતમાં માહિતી પુસ્તિકાઓ કચરામાં.......

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:01 AM

રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લા પંચાયતને વિવિધ યોજનાઓની માહીતી પુસ્તિકા લાભાર્થીઓને વિતરણ કરવા આપવામાં આવે...

  • Jamnagar News - latest jamnagar news 030117
    રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લા પંચાયતને વિવિધ યોજનાઓની માહીતી પુસ્તિકા લાભાર્થીઓને વિતરણ કરવા આપવામાં આવે છે.આ પુસ્તિકાઓ પાછળ રાજય સરકાર લાખોનો ખર્ચ કરે છે.ત્યારે જામનગર જિલ્લા પંચાયતના પટાંગણમાં 15 થી 49 વર્ષ સુધીની તમામ સ્ત્રીઓને એનિમિયાથી રક્ષણ આપવા માટેની માહીતી પુસ્તિકાના બંડલો ધૂળ ખાઇ રહ્યા છે.પટાંગણમાં પુસ્તિકાઓ સડી રહી છે અને પક્ષીઓના ચરકની ભરમાર જોવા મળતા જિલ્લા પંચાયતમાં સફાઇ અને વહીવટ સામે સવાલ ઊઠ્યા છે. તસવીર - હસીત પોપટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ