જામનગરમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરના ગુલાબનગરમાંથી પોલીસે એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે દબોચી લીધો હતો. પોલીસે શહેરના ગુલાબનગર પાસેથી ખોડુભા મગળસિંહ ચુડાસમા નામના શખ્સને રંગેહાથે દબોચી લઇને વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી.પોલીસે દારૂની બોટલ જપ્ત કરી શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...