જામનગર : ?જામનગર વિભાગ દ્વારા વિભાગીય કચેરીમાં રોડ સલામતી અને

જામનગર : ?જામનગર વિભાગ દ્વારા વિભાગીય કચેરીમાં રોડ સલામતી અને અકસ્માત અનુલક્ષીને સેમિનારનું આયોજન કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:01 AM
Jamnagar News - latest jamnagar news 030111
જામનગર : ?જામનગર વિભાગ દ્વારા વિભાગીય કચેરીમાં રોડ સલામતી અને અકસ્માત અનુલક્ષીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરટીઓ અધિકારી તેમની ટીમ સાથે મોબાઇલ વાન થકી વિડિંઓ પ્રેઝન્ટેશન કર્ય હતું અને પોલિસ અધિકારી તથા વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારી દ્વારા અકસ્માત અને રોડ સેફ્ટી બાબતે વિસ્તૃત માર્ગદર્શન કર્મચારીઓને આપવામાં આવ્યું હતું.

X
Jamnagar News - latest jamnagar news 030111
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App