• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • સેવાસદનના ગ્રાઉન્ડમાં ખંભાળિયા તાલુકા કક્ષાનો 69મો વન મહોત્સવ ઉજવાયો

સેવાસદનના ગ્રાઉન્ડમાં ખંભાળિયા તાલુકા કક્ષાનો 69મો વન મહોત્સવ ઉજવાયો

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાજિક વનીકરણ રેન્જ ખંભાળીયા દ્વારા તાલુકા કક્ષાના 69માં વન મહોત્સવની ઉજવણી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:01 AM
સેવાસદનના ગ્રાઉન્ડમાં ખંભાળિયા તાલુકા કક્ષાનો 69મો વન મહોત્સવ ઉજવાયો
જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાજિક વનીકરણ રેન્જ ખંભાળીયા દ્વારા તાલુકા કક્ષાના 69માં વન મહોત્સવની ઉજવણી કલેકટર જે.આર. ડોડીયાની ઉપસ્થિતિમાં સેવાસદનના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો. જેમાં કલેકટર જે.આર. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પી.એસ. જાડેજા, હેભાભાઇ કરમુર સહિતનાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને નાયબ વન સંરક્ષક, નાયબ કલેકટર માંડોત, આરોગ્ય અધિકારી સીંગ તથા વન વિભાગ તથા અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના બાળકો જોડાયા હતાં.

X
સેવાસદનના ગ્રાઉન્ડમાં ખંભાળિયા તાલુકા કક્ષાનો 69મો વન મહોત્સવ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App