• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • જામનગરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સરસ્વતી સન્માન-2018નું આયોજન

જામનગરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સરસ્વતી સન્માન-2018નું આયોજન

જામનગર : શહેરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારો-2018નું આયોજન તા.16 સપ્ટે.ના સાંજે 4 વાગ્યે,...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:01 AM
જામનગરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સરસ્વતી સન્માન-2018નું આયોજન
જામનગર : શહેરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારો-2018નું આયોજન તા.16 સપ્ટે.ના સાંજે 4 વાગ્યે, મ્યુનિ. ટાઉનહોલમાં કરવામાં આવ્યું છે. જે માટે શૈક્ષણિક વર્ષ 2017-18 દરમિયાન ધો.10થી ઉચ્ચ કક્ષા સુધીમાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ તા.31 ઓગસ્ટ સુધીમાં પોતાની માર્કશીટની નકલ, નામ, સરનામા તથા સંપર્ક સાથેની વિગત પહોંચાડવા માટે સુરેશ બુક સ્ટોર બેડી ગેઈટ, ચામુંડા સાયકલ સ્ટોર લીમડા લાઈન, પરેશભાઈ બારડ ચૌહાણફળી, ગાયત્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વંડાફળી, મેહુલ મેડિકલ ગુલાબનગર, મોમાઈ ગેરેજ ગિરધારી મંદિર પાસે તથા વિશેષ માહિતી માટેનો સંપર્ક સાધવા સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ શિક્ષણ સમિતિના ચેરમેન રમણીકભાઈ બારડે જણાવ્યું છે.

X
જામનગરના સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સરસ્વતી સન્માન-2018નું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App