• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • ખંભાળિયામાં રામનાથ લેડીઝ કલબ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં રામનાથ લેડીઝ કલબ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો

જામનગર : ખંભાળિયામાં આવેલ રામનાથ લેડીઝ કલબ દ્વારા મેમ્બરો માટે અંતાક્ષરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યાે હતો. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
ખંભાળિયામાં રામનાથ લેડીઝ કલબ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો
જામનગર : ખંભાળિયામાં આવેલ રામનાથ લેડીઝ કલબ દ્વારા મેમ્બરો માટે અંતાક્ષરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યાે હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતાં અને અંતાક્ષરીમાં ભાવનાબેન બથીયા, શિતલબેન બથીયાની જોડી વિજેતા થતા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન દર્શના મહેતા, ચંદનબેન મોદી, ધારાબેન લાલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

X
ખંભાળિયામાં રામનાથ લેડીઝ કલબ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App