• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • મહિલા સ્વચ્છતા જાગૃતિ તથા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

મહિલા સ્વચ્છતા જાગૃતિ તથા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

મહિલા સશક્તિ પખવાડીયા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જામનગર મહાનગરપાલીકાના સંયુક્ત ઉપક્રમે મહિલા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
મહિલા સ્વચ્છતા જાગૃતિ તથા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી
મહિલા સશક્તિ પખવાડીયા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જામનગર મહાનગરપાલીકાના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વચ્છતા જાગૃતિ તથા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી શહેરના ટાઉનહોલમાં કરવામાં આવી હતી. જેમાં મેયર હસમુખભાઇ જેઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણીએ મહિલાઓને સ્વચ્છતાના આગ્રહી થઇ ઘરથી જ સ્વચ્છતાની શરૂઆત કરી દેશને સ્વચ્છ બનાવવા સુધીના સંકલ્પ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓ ઘર પરિવારમાં સ્વચ્છાગ્રહી બની સમગ્ર સમાજ તેમજ દેશ માટે પ્રેરણાદાયી બને તેમ જિલ્લા વિકાસ અધિકારી પ્રસશ્તિ પારીકે ઉપસ્થિત મહિલા સદસ્યોને જણાવ્યુ હતુ ઉપરાંત કમિશ્નર બારડે સ્વચ્છતા તેમજ સ્વાવલંબન બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ અને કોર્પોરેશન વિસ્તારમાં એક પણ ઘર ટોયલેટથી વંચિત ન રહે તે બાબતે પ્રયત્નશીલ છે. તસવીર - હસીત પોપટ

X
મહિલા સ્વચ્છતા જાગૃતિ તથા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App