• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અને કાલાવડ નાકા બહાર દબાણ દૂર કરાયા.....

જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અને કાલાવડ નાકા બહાર દબાણ દૂર કરાયા.....

જામનગરમાં પોલીસ દ્રારા ટ્રાફીક ડ્રાઇવ અને મનપાના એસ્ટેટ વિભાગ દ્રારા દબાણ દૂર કરવાની ઝુંબેશ અવિરત રાખવામાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અને કાલાવડ નાકા બહાર દબાણ દૂર કરાયા.....
જામનગરમાં પોલીસ દ્રારા ટ્રાફીક ડ્રાઇવ અને મનપાના એસ્ટેટ વિભાગ દ્રારા દબાણ દૂર કરવાની ઝુંબેશ અવિરત રાખવામાં આવતા વાહનચાલકો અને રેંકડીધારકોમાં રોષની સાથે ફફડાટની લાગણી ફેલાઇ છે.મનપાની એસ્ટેટ શાખા દ્રારા ગુરૂવારે જિલ્લા ભાજપ કાર્યાલય સામે માર્ગ પર વેંચાણ અર્થે કરવામાં આવેલું લાદીઓનું દબાણ અને કાલાવડ નાકા બહાર અનિઅધિકૃત રેંકડી અને ચાની કેબીનો દૂર કરી હતી. તસવીર - ભાસ્કર

X
જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અને કાલાવડ નાકા બહાર દબાણ દૂર કરાયા.....
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App