સીસીટીવી કેમેરાના જાહેરનામાના ભંગ સબબ ફરિયાદ

જામનગર | જામનગર નજીક આવેલ સિક્કા પાસે આવેલ એક હોટલમાં સીસીટીવી કેમેરાના જાહેરનામાના ભંગ બદલ પોલીસમાં ફરિયાદ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
સીસીટીવી કેમેરાના જાહેરનામાના ભંગ સબબ ફરિયાદ
જામનગર | જામનગર નજીક આવેલ સિક્કા પાસે આવેલ એક હોટલમાં સીસીટીવી કેમેરાના જાહેરનામાના ભંગ બદલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.સિક્કા પાસે આવેલ ચૌધરી નામની હોટલમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે ભાવેશ ગીગાભાઇ હાજાણી નામના શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
સીસીટીવી કેમેરાના જાહેરનામાના ભંગ સબબ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App