જામનગર શહેરમાંથી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગર | જામનગરના ગુલાબનગરમાંથી પોલીસે વર્લી મટકાના આંકડા લખીને જુગાર રમાડતા શખ્સને દબોચી લીધો હતો.પોલીસે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
જામનગર શહેરમાંથી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
જામનગર | જામનગરના ગુલાબનગરમાંથી પોલીસે વર્લી મટકાના આંકડા લખીને જુગાર રમાડતા શખ્સને દબોચી લીધો હતો.પોલીસે શહેરના ગુલાબનગરમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખીને ભરત મનુસખ નાનાણી નામનો શખ્સ જુગાર રમતો હોય જેને પોલીસે બાતમીના આધારે કુલ રૂ.790 સાથે દબોચી લીધો હતો.તેમજ ચંદુભાઇ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.

X
જામનગર શહેરમાંથી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App