• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • જામનગર શહેરમાં પીપીસી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ

જામનગર શહેરમાં પીપીસી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ

જામનગર શહેરમાં પીપીસી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:00 AM IST
જામનગર | શહેરની પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ દ્વારા સંસ્થાના સભ્યોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન તા. 18ના સાંજે 7 વાગ્યે કુંવરબાઇ ધર્મશાળામાં કરવામાં આવ્યું છે તો કલબના દરેક સભ્યોએ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને સાથે ડીનર રાખવામાં આવ્યું છે તો વધુ માહિતી માટે રૂષી જાેશીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

X
જામનગર શહેરમાં પીપીસી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી