રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા ઓપન માઇક કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા એાપન માઇક કાર્યક્રમ તા. 5ના સાંજે7.30 વાગ્યે રોટરી ડિજાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર હોલ, જેએમસી કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું છે. જેમાં આ કાર્યક્રમ ચેરીટી ઇવેન્ટ હોવાથી તેમાં ભાગ લેવા તથા જોડાવા માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે તો શહેરીજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...