જામનગર | તા.15ના અરવિન્દના જન્મ દિન દર્શન દિન હોવાથી સાવિત્રી ભુવન શરૂસેકશન રોડ, જીએમબી બિલ્ડીંગની બાજુમાં સવારે 10 થી10.30 દરમિયાન સમાધી સમીપ સમૂહ ધ્યાન તથા સાંજે 7 થી 8 વાગ્યે ધ્યાન પ્રાર્થના, સાવિત્રી પર વાંચનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યંુ છે તો સર્વે આધ્યાત્મિક સભ્યો તથા ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.