તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોલ ફ્રી નંબર અપાયા છે પણ લાગતા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મગફળીનું વાવેતર નિષ્ફળ, વીમાનો લાભ આપવા માગણી

મુંડાથી અનેક ગામોમાં પાક બગડી ગયો

જામજોધપુર-લાલપુરસહિત જામનગર જિલ્લામાં મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય જીવાત મગફળીના મૂળમાં પડવાથી અને મૂળ ખવાઇ જવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો હોય, હાલ મગફળીની પાક 10 ટકાથી 70 ટકા સુધીનો નિષ્ફળ ગયો હોય, જ્યારે પ્રધાનમંત્રી વીમા યોજનામાં પ્રીમિયમ ભર્યું હોય ત્યારે પ્રધાનમંત્રી યોજનામાં વીમાનો લાભ લેવા સરકારે જાહેરાત આપી ટોલ ફ્રી નંબર પણ પ્રસિધ્ધ કર્યા હતા ત્યારે ટોલ ફ્રી નંબર લાગતો નથી જયારે લાગે છે ત્યારે અધિકારીઓ પુરતી વાતો સાંભળતા નથી સરકાર પોતાની પ્રસિધ્ધી માટે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે માટે પ્રધાનમંત્રી વિમા યોજનામો લાભ આપવા માગ ઉઠી છે.

વિમા અંગે સાચા માર્ગદર્શન મળે તે જરૂરી છે અને અંગે જરૂરી પગલા લેવાય જેથી ખેડુતોને પારાવાર મુશ્કેલીનો અંત આવે અને આવા વીમાનો લાભ ખેડુતોને મળી શકે જે લાલપુર ખેડૂત હિતરક્ષક સમિતિના દીપકભાઇ ભાલોડિયા તેમજ જામજોધપુર ખેડૂત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ પ્રવીણભાઇ નારીયાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો