તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • હડિયાણા | જોડિયાનાલીંબુડામાં ધી જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી.

હડિયાણા | જોડિયાનાલીંબુડામાં ધી જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હડિયાણા | જોડિયાનાલીંબુડામાં ધી જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી. શાખા દ્વારા ગામને કેશલેશ વહેવારની જાણકારી અને જાગૃતતા લાવવા એફ. એસ. સી મિટીંગનુ આયોજન કરાયું હતું. ગ્રાહકો અને ખેડૂતોની હાજરીમા બેંકના મેનેજર નરેશભાઇ ભેંસદડિયાએ બેંકમા નાણાકીય લેવડ દેવડ, કેશલેશ, ભીમએપ, મોબાઇલ બેન્કીંગ, ચેક, આરટીજીએસ, ડ્રાફ્ટ વગેરે પર માહિતી આપી હતી. સ્થાનિક લેવલે હડિયાણામાં ગ્રાહકો માટે લોકર વ્યવસ્થા શરૂ કરવામા આવનાર છે. તેમજ અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા લોકર વ્યવસ્થાનું ઉદ્દઘાટન કરાયું હતું.

લીંબુડામાં બેંક દ્વારા કેશલેસ વ્યવહારની જાણકારી અપાઇ

અન્ય સમાચારો પણ છે...