તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૫ત્નીએ પોલીસ ફરિયાદ કરતા પતિએ ઝેર પીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખામાંરહેતા અસગર કરીમભાઈ સંઘાર(ઉ.વ.30) નામના યુવાનની પત્ની થોડા સમયથી જામનગર સ્થિત પિયરે રિસામણે ચાલી ગઈ હતી. પોતાની પત્નીએ પોલીસમાં અસગર વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે તેવી જાણ થતા થોડા દિવસોથી અસગર ચિંતામાં રહેતો હતો. બાબતને અનુલક્ષીને અસગરે ફિનાઈલ જેવું કોઈ પ્રવાહી ગટગટાવી લેતા તેને સારવાર માટે દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...