તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાંથી વધુ ત્રણ વાહનની ચોરી થયાની રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાપટેલ કોલોની વિસ્તારની શેરી નં.૩માં શિવાંજલિ નામના એપાર્ટમેન્ટમાં રહેતા નિકુંજ જમનાદાસ લોહાણાનુ વાહનને ઉઠાવી જતાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા હુસેન સાલેમામદ બુટા નામના રિક્ષાચાલકે પોતાની જીજે-૭-વીવી ૧૪૧૬ નંબરની વાસ્પા રિક્ષા ગઈ તા.૨૩મી મેની સવારે જી.જી. હોસ્પિટલના બીજા નંબરના દરવાજા પાસેથી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જામનગરના ગોકુલનગરમાં આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતા મશરીભાઈ હરદાસભાઈ કંડોરિયાનું સ્કૂટર ગઈ તા.૧૦ની રાત્રિએ ઘર પાસેથી ચોરાઈ ગયાનું પોલીસ દફતરે નોંધાયું હતું.

હોસ્પિટલ પાસેથી રિક્ષા ચોરાઇ ગયાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...