ચાલવા મુદ્દે ખેડૂતને મારી નાખવાની ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લાના જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામના દુષ્યંતસિંહ ગંભીરસિંહ જાડેજા નામના 20 વર્ષીય ખેડૂત યુવાનને ધ્રાફા ગામના જયદેવસિંહ ઘેલુભા નામના શખ્સે વાડી નજીકના રસ્તા પરથી પસાર થવાની બાબતે ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી ગભરાયેલા દુષ્યંતસિંહ દ્વારા શખ્સ સામે આઇપીસી કલમ 504, 506(2) મુજબ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...