તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ્ટા સ્કૂલના વિદ્યાર્થીઓ વોલીબોલમાં ઝળક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શાળાકીય રમતોત્સવ અંડર 19 વોલીબોલ હરીફાઇમાં સોયલની ડેલ્ટા સ્કૂલમાં તા. 10ના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેલ્ટા માધ્યમિક તથા ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર ધ્રોલ તાલુકાનું નામ રોશન કર્યુ હતું. જેમાં જિલ્લા કક્ષાની વોલીબોલમાં પ્રથમ સ્થાન મેળવતા બધા વિદ્યાર્થીઓ આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે તથા શાળાના સંચાલક મંડળ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય તથા સમગ્ર શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને આ સિધ્ધિ બદલ બિરદાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...