• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગર ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આરોગ્ય અને અધ્યાત્મ

જામનગર | જામનગર ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આરોગ્ય અને અધ્યાત્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગર ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આરોગ્ય અને અધ્યાત્મ શિબિરનું આયોજન તા. 5ના સવારે 8.30 થી 4 તથા સાંજના 5 દરમિયાન ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર પાસે કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય શિબિરમાં ગેસ, કબજીયાત, ડાયાબિટીસ, ચર્મરોગ, કેન્સર, સ્ત્રીરોગ વિગેરે દર્દો અંગે નૈસર્ગિક ઉપચાર માર્ગદર્શન સાથે રામચરિત માનસ આધારિત તપ સેવા સુમીરનની સાધનાથી સંપૂર્ણ નિરોગી રહેવા અંગેની શિબિરમાં જુનાગઢના ડો. રેવીન દુધાગ્રા માર્ગદર્શન આપશે તો રજીસ્ટ્રેશન માટે મનોજભાઈ જોષી, ઓઝાભાઈનો સાંજે 6 થી 8 દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...