• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કાલાવડમાં મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કાલાવડમાં મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : રામદુત સેવા સમિતિ કૈલાશ નગર કાલાવડ શહેર દ્વારા મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીના જન્મદિવસ નિમિતે શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ 200 જાતના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમિતિના પ્રમુખ જેન્તીભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, હસુભાઇ વોરા, કમલેશભાઇ આશરા, નરેશભાઇ સીંગલ સહિતના કાર્યકરો અને ગ્રામજનો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...