તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : શહેરમાં આવેલ મદ્રેસા તાહેરીયાના વિદ્યાર્થીઓના બેન્ડ ગ્રુપ દ્વારા

જામનગર : શહેરમાં આવેલ મદ્રેસા તાહેરીયાના વિદ્યાર્થીઓના બેન્ડ ગ્રુપ દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં આવેલ મદ્રેસા તાહેરીયાના વિદ્યાર્થીઓના બેન્ડ ગ્રુપ દ્વારા તાહેરી ઇગ્લીશ સ્કુલથી દરબારગઢ, બર્ધનચોક, ચાંદીબજાર સુધી પ્રભાત ફેરીનું આયાેજન કરવામાં આવ્યંુ હતું અને મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો અને શહેરના લોકોમાં દેશભકિતની ભાવના જાગૃત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના હુશેનભાઇ મકાતી, મુલ્લા ખોજેમાભાઇ, યુસુફભાઇ, પ્રિન્સીપાલ ઇમરાનસર સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...