• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા તાલુકાના નાના ભાવડા તાલુકા શાળા સહિત ગામમાં ઓરી રૂબેલા રસીકરણ

દ્વારકા તાલુકાના નાના ભાવડા તાલુકા શાળા સહિત ગામમાં ઓરી-રૂબેલા રસીકરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : તા. 3ના દ્વારકા તાલુકાના નાના ભાવડા ગામમા ઓરી રૂબેલા સામે ધો. 1 થી 8માં ભણતા બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ એક અભિયાનના રૂપમાં લય સફળ બનાવવા શાળા વિધાર્થીઓ, આચાર્ય, સ્ટાફ, ગામ લોકો તથા સરપંચ અને આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...