• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞ એકયુપ્રેસર કેમ્પનું આયોજન

જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-એકયુપ્રેસર કેમ્પનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ગાયત્રી શકિતપીઠ અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલના સંયુકત ઉપક્રમે શરૂસેકશન રોડ, શિવમ પેટ્રોલ પમ્પની પાછળ આવેલ ગાયત્રી શકિતપીઠના ત્રિપદા ભવનમાં નિ:શુલ્ક સદગુરૂ સુપર મેગા નેત્રમણી-નેત્રયજ્ઞનું આયોજન તા. 5ના સવારે 9 થી 12 કરવામાં આવ્યું છે. જેમાં આખનું નિદાન કરી જરૂરીયાતવાળા મોતિયાના દર્દીને રણછોડદાસજી બાપ ચેરી. હોસ્પિટલમાં ફેકો મશીન દ્વારા નિ:શુલ્ક ઓપરેશનની સાથે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. આ ઉપરાંત શરીરના કોઇપણ અંગના દુ:ખાવા માટે એકયુપ્રેશર સારવાર આપવામાં આવશે તો કેમ્પનો વધુને વધુ લાભ લેવા શહેરીજનેાને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...