તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં એરર્ફોર્સ રોડ પર રિક્ષા અડફેટે પ્રૌઢને ઇજા

જામનગરમાં એરર્ફોર્સ રોડ પર રિક્ષા અડફેટે પ્રૌઢને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શહેરના એરફોર્સ રોડ પર ખેતીવાડી કેન્દ્ર પાસે ઇન્દીરા કોલોનીમાં રહેતા ભાણજીભાઇ મુળજીભાઇ મેવાડા નામના પ્રૌઢ સાયકલ પર પસાર થઇ રહયા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા રીક્ષાના ચાલકે સાયકલને ઠોકર મારી અકસ્માત નિપજાવીને ચાલક પ્રૌઢને હાથ,પગ અને ગોઠણના ભાગે ઇજા પહોચાડયાનો બનાવ બહાર આવ્યો છે.આ અંગે ઇજાગ્રસ્ત પ્રૌઢની ફરીયાદ પરથી પોલીસે નાશી છુટેલા રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...