તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયામાં ચાર રસ્તા નજીક રહેતા રમેશભાઇ ચનાભાઇ મકવાણા (ઉ.વ.25) રાત્રે કોઇ કારણોસર ફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધુ હતુ.આ બનાવની મૃતક યુવાનના માતા કારીબેન ચનાભાઇ મકવાણાએ જાણ કરતા ખંભાળીયા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...