તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં જાગરણ સાથે દશામાના વ્રતની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં 10 દિવસના દશામાના વ્રતની સોમવારે રાત્રિના જાગરણ સાથે પૂર્ણાહુતિ થઇ હતી.વ્રત દરમ્યાન ભાવિકોએ દશામાની મૂર્તિનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરી હતી.વ્રતની પૂર્ણાહુતિ થતાં ભાવિકોએ જાગરણ કરી માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.જાગરણની રાત્રિના શહેરમાં ભકતોએ ડીજે ના સથવારે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.જો કે તળાવની પાળ સહીતના સ્થળે પધરાવેલી મૂર્તિની અવદશા જોવા મળતા ભાવિકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...