તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar વાત, પિત્ત કફના રોગોનો અગ્નિકર્મા ચિકિત્સા કેમ્પ

વાત, પિત્ત-કફના રોગોનો અગ્નિકર્મા ચિકિત્સા કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : સાંઇ માહેશ્વર ચિકિત્સા સવા મંડલ સંચાલિત સાંઇ અગ્નિકર્મ ચિકિત્સા કેન્દ્ર દ્વારા નિ:શુલ્ક અગ્નિકર્મ ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન ગાંધીનગરમાં આવેલ શિરડી સાંઇબાબા મંદિરમાં તા. 6ના સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યું છે. કેમ્પમાં સાંધાઓના, સ્નાયુઓના, હાડકાઓના દુ:ખાવા, સોજામાં અને જકડાઇ જવામાં તથા તમામ પ્રકારના સંધીવા, ઢીંચણ, કમર, ગરદનનો દુ:ખાવો, રાંઝણ, ખાલી ચડી જવી, નસ, ગાદીની વિવિધ પ્રકારની તકલીફોના દર્દીઓને કેમ્પનો લાભ લેવા મોતીલાલ દાસવાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...