તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિયા વિશ્વ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા અભિયાન

જામનગરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિયા વિશ્વ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના ભાઇ-બહેનો દ્વારા તા. 15ના શહેરના એસટી ડેપોમાં સ્વચ્છતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સંસ્થાની 50 થી 60 ભાઇઓ-બહેનો જોડાયા હતાં અને તા. 23ના ભીંડ ભજન મહાદેવ મંદિરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...