તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન હિલિંગની સેવા

સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-હિલિંગની સેવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. જેમાં દર ગુરૂવારે સાંજે 7.30 વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૂ સેક્શન રોડમાં અને દર રવિવારે સવારે 8 થી 9.15 દરમિયાન શાંતિવાડી, લાલવાડી મેઈન રોડ, અદ્રુલશા પીરની દરગાહ પાછળ રાખવામાં આવ્યું છે તો પ્રાત ચિકિત્સા (હીલીંગ) નો લાભ લેવા માંગતા લોકોએ ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...