જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી

સ્થળ પર રૂ.31000ની વસૂલાત કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:55 AM
Jamnagar - જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી
જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી છે. જ્યારે સ્થળ પર રૂ.31000ની વસૂલાત કરી હતી.

આસામીઓને વોરંટ અને નોટીસની બજવણી કરવા છતાં વેરો ન ભરનાર ચારની મિલકત જપ્ત કરી છે. જેમાં સુભાષ માર્કેટ રોડ પર ઝવેરી અબ્બાસ સાલેમામદ ટ્રસ્ટી મુસ્લીમ બોર્ડીંગ કે જેમાં ભાડૂઆત નૂરમામદ કાસમ ઝુણેજા હોય રૂ.89715,અભય ટ્રાવેલ્સ એન્ડ જીબી એન્ડ કંપની કે જેમાં ભાડૂઆત એમ.એમ.દતાણી હોય રૂ.73092,દેવુભાના ચોકમાં ઇન્દ્રકુમાર રમણીકલાલ ઠાકરના રૂ.69977,અંજારિયા ચેમ્બરમાં યુસુફઅલી સલમાનજી ગાંધી કે જેમાં ભાડૂઆત હરીશભાઇ દાસાણી હોય રૂ.31179 વેરો બાકી હોય મિલકત જપ્ત કરવામાં આવી હતી.

X
Jamnagar - જામ્યુકોએ વેરો ન ભરનાર વધુ ચારની મિલકત સીલ કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App