તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : કન્યા શાળામાં તા.2ના મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્વચ્છતા જાગૃતિ પ્રભાતફેરી કરવામાં આવી ત્યારબાદ પ્રાર્થનાસભાની શરૂઆત ગાંધીબાપુના પ્રિય ભજન વૈષ્ણવ જનથી કરવામાં આવી. જેમાં શિક્ષકો તથા આચાર્ય જગદીશભાઈ સોલંકી દ્વારા બાપુના પ્રેરક પ્રસંગોનું વાંચન કરવામાં આવ્યું હતું. શાળાની કન્યાઓ દ્વારા સ્વચ્છતા તથા ગાંધીજી વિશે વક્તવ્યો રજુ કરવામાં આવ્યા હતા અને અંતે સ્વચ્છતાને એક આદત બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...