• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar જામનગર િજલ્લા જેલમાં કેદીઓ સહિત નાના બાળકોને કપડાં વિતરણ કરાયા

જામનગર િજલ્લા જેલમાં કેદીઓ સહિત નાના બાળકોને કપડાં વિતરણ કરાયા

Jamnagar - જામનગર િજલ્લા જેલમાં કેદીઓ સહિત નાના બાળકોને કપડાં વિતરણ કરાયા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:55 AM IST
જામનગર : શહેરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા જમનગર િજલ્લા જેલમાં રહેતા 500 જેટલા કેદીઓ પૈકી કાચા કામના કેદીઓને કપડા આપવામાં આવ્યા હતાં તથા ચાર-પાંચની બે નાની બાળા અને બે બાળકો કુલ ચાર ભુલકાઓને નવા કપડાની 10 જોડી ભેટ અાપવામાં આવી હતી. આ ઉપરાંત જામરણજીત નિરાધાર આશ્રમમાં આંખના કેમ્પમાં 50 દર્દીઓને દાતા ભૂમિ જોબનપુત્રાના હસ્તે 50 જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.

X
Jamnagar - જામનગર િજલ્લા જેલમાં કેદીઓ સહિત નાના બાળકોને કપડાં વિતરણ કરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી