• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજીત સ્કૂલમાં ભવન્સ એ.કે.દોશી વિદ્યાલયના

જામનગર |જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત સ્કૂલમાં ભવન્સ એ.કે.દોશી વિદ્યાલયના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત સ્કૂલમાં ભવન્સ એ.કે.દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લઇને સોફટબોલમાં જિલ્લાકક્ષાએ અન્ડર-14માં ભાઇઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ટીમ અન્ડર-14 ભાઇઓ, રાજ્ય કક્ષાએ રમવા જશે. ચેરમેન ભાનુભાઇ દોશી, જોઇન્ટ સેક્રેટરી અશોકભાઇ દોશી તથા આચાર્ય ભારતીબેન વાઢેરે શાળાના વ્યાયામ શિક્ષક જયદીપભાઇ અગ્રાવત તથા કુલદિપસિંહ ઝાલા અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતાં. અને ભવિષ્યમાં પણ રીતે સફળતા પ્રાપ્ત કરે તેવા અભિનંદન આપ્યા હતા.

જામનગર શહેરમાં સાેફટ બોલમાં જિલ્લાકક્ષાએ દોશી વિદ્યાલય પ્રથમ

અન્ય સમાચારો પણ છે...