તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણુજા ગામ પગપાળા જતાં યુવાનનું બાઇકની ઠોકરે મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનોયુવાન રણુજા રામદેવપીરના દર્શન માટે નીકળ્યો હતો દરમિયાનમાં સપડા રોડ પર ચાંદ્રા ફાર્મ પાસે પહોચ્યો હતો ત્યારે એક બાઇક સવારે અડફેટે લીધો હતો જેમાં મૃત્યુ નીપજયું હતું.

જામનગર શહેરના ગોકુલનગર ધારવાડી રડાર રોડ પર રહેતો 22 વર્ષીય શૈલેષ કાળુભાઇ રાદલપરા નામનો યુવાન પગપાળા રણુજા રામદેવપીરના દર્શન માટે નીકળ્યો હતો દરમિયાનમાં સપડા રોડ પર ચાંદ્રા ફાર્મ પાસે પહોચ્યો હતો ત્યારે જીજે-10-એકે-8948 નંબરના બાઇક સવારે તેનું બાઇક પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી અને શૈલેષને અડફેટે લીધો હતો જેના કારણે શૈલેષને માથાને ભાગે ગંભીર ઇજા પહોચી હતી જે ઇજાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો