તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરનાબેડી વિસ્તારમાથી રવિવારે રાત્રે પોલીસે એક ચાલકને રોકી

જામનગર | જામનગરનાબેડી વિસ્તારમાથી રવિવારે રાત્રે પોલીસે એક ચાલકને રોકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનાબેડી વિસ્તારમાથી રવિવારે રાત્રે પોલીસે એક ચાલકને રોકી તેની તલાશી લેતા તે પીધેલી હાલતમાં મળી આવતા તેની ધરપકડ કરી હતી. જામનગરના બેડી વિસ્તારમાંથી રવિવારે રાત્રે પોલીસે જીજે-૧૦-એએસ ૬૧૫૧ નંબરનું મોટરસાયકલ લઈને જતાં બેડેશ્વરમાં કાપડમીલની ચાલીમાં રહેતા જીતેન્દ્ર નરશીભાઈ ઉર્ફે જીતુ નામના શખ્સની તલાશી લેતા શખ્સ પીધેલો જણાઈ આવ્યો હતો.

જાનગરના બેડીમાંથી પીધેલા શખ્સને પકડી પડાયો

અન્ય સમાચારો પણ છે...