તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરતાલુકાના ચંદ્રાવાડા ગામના એક મેર યુવાને માનસિક અસ્થિરતાનો ભોગ બની આપઘાત કરી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના રણમલભાઈ સવદાસભાઈ ઓડેદરા(ઉ.વ.23) નામના મેર યુવાનની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી. યુવાને ગઈ તા.9ની બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે કલ્યાણપુર દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. ગીગાભાઈ રણમલભાઈ ઓડેદરાએ પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...