તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધુંવાવનાકા વિસ્તારમાં આવેલા દેવીપૂજકવાસમાં રહેતા મનુભાઈ મગનભાઈ મકવાણા(ઉ.વ.50) આર્થિક સંકડામણમાં ભીંસાઈ ગયા હતા. ઉધાર આપનાર વ્યક્તિઓની સંખ્યા વધી જતાં અને તેઓની ઉઘરાણીનો મારો શરૂ થતા કંટાળી ગયેલા મનુભાઈએ શનિવારે સવારે ઝેરી દવા પી લીધી હતી. તેઓને ચંદુભાઈ મગનભાઈએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા પછી પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...