તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : શહેરની કે.પી. શાહ લાે કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગા ડેની

જામનગર : શહેરની કે.પી. શાહ લાે કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગા ડેની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરની કે.પી. શાહ લાે કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કવિતાબેન મહેતા દ્વારા યોગાસન કરાવ્યા હતાં અને જુદા-જુદા યોગનું નિદર્શન કરી તેની ઉપયોગીતા તેમજ તેનાથી થતા ફાયદા પર સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં માેટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા પ્રમુખ ઇન્દુભાઇ વાેરા, આચાર્ય, સ્ટાફ સહિતના ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...