તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં યુવક યુવતી માટે જીવનસાથી સંમેલન યોજાશે

જામનગરમાં યુવક-યુવતી માટે જીવનસાથી સંમેલન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સમગ્ર ગુજરાત અને મુંબઇના સર્વ જ્ઞાતિના ગ્રેજયુએટ તથા ઉચ્ચ ડિગ્રી ધરાવતા 300થી વધારે ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું અનુબંધ ફાઉન્ડેશન દ્વારા આયાેજન તા. 8 જુલાઇના મેહદી નવાઝ જંગ હોલ, શેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા, પાલડી, અમદાવાદમાં રાખવામાં આવેલ છે તાે ઇચ્છુક ઉમેદવારોએ બાયાેડેટા, ફોટા અને જન્માક્ષરની ઝેરોક્ષ સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...