તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ચેસ જામનગર િડસ્ટ્રીકટ એસોસીએશન દ્વારા તા. 1 જુલાઇના

જામનગર | ચેસ જામનગર િડસ્ટ્રીકટ એસોસીએશન દ્વારા તા. 1 જુલાઇના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ચેસ જામનગર િડસ્ટ્રીકટ એસોસીએશન દ્વારા તા. 1 જુલાઇના સવારના 8.30 વાગ્યે ઓશવાલ ઇગ્લિશ એકેડમીમા સુમેર સ્પોટર્સ કલબ પાછળના રોડ પર ઓપન જામનગર અન્ડર-17 રનીંગ શિલ્ડ ચેસ સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં વિજેતા સ્પર્ધકને અગીયાર મહિના શિલ્ડ ઘરે રાખવા મળશે તો સ્પર્ધકે જન્મ તારીખ પ્રમાણપત્ર સાથે રાખવાતથા નામ નોંધાવવા માટે તા. 30 સુધીમાં ચેસ જામનગર ડિસ્ટ્રીકટ એસો.નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયંુ છે.

અન્ય સમાચારો પણ છે...