• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જીઇબીરીટાયર્ડ એમ્પ્લોઇઝ એસો. દ્વારા તા. 20ના જનરલ મિટીંગ

જામનગર | જીઇબીરીટાયર્ડ એમ્પ્લોઇઝ એસો. દ્વારા તા. 20ના જનરલ મિટીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જીઇબીરીટાયર્ડ એમ્પ્લોઇઝ એસો. દ્વારા તા. 20ના જનરલ મિટીંગ યોજાઇ હતી. જેમાં કચ્છ ભુજથી આવેલા નિવૃત કર્મચારીઓ, સભ્યો, મોનાણીભાઇ, અશોકભાઇ મહેતા સહિતના ઉપસ્થિત રહયાં હતાં. મિટીંગમાં રીટાયર્ડ કર્મચારીના પેન્શન તથા મેડીકલ બાબતની ચર્ચા કરાઇ હતી. પ્રમુખ એન.વી. બુચ, અત્રેસાભાઇ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું અને આગામી મિટીંગ 18 જુલાઇના યોજાશે તેની જાહેરાત કરી હતી.

જીઇબી રિટાયર્ડ એમ્પ્લોઇઝ એસો.ની મિટિંગ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...