જામનગર | કાલાવડતાલુકામાં જુગાર રમતા બે શખ્સોને પકડી પાડ્યા હતા.
જામનગર | કાલાવડતાલુકામાં જુગાર રમતા બે શખ્સોને પકડી પાડ્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં શનિવારે બપોરે 12.30 વાગ્યે બે શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આંબેડકર નગરમાં રહેતા અને મજૂરી કામ કરતાં નીલેશભાઈ દિનેશભાઈ શુક્લને તથા સંજયભાઈ ઉગાભાઈ સોનદરવા નામના બે શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડ્યાં હતા.
જામનગરના કાલાવડમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા